Friday, July 5, 2024
HomeIndiaAstrologyઆપનો આજનો દિવસ

આપનો આજનો દિવસ

Date:

spot_img

Related stories

spot_img

મેષ (અ,લ,ઇ) ઃ વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. કુટુંબ સુક જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી.
વૃષભ (બ,વ,ઉ) ઃ સટ્ટાકીય બાબતોમાં સંભાળવું વડીલોનું માર્ગદર્શન મળી રહે. માનસિક ચિંતા હલવી બને.
મિથુન (ક,છ,ઘ) ઃ જમીન – મકાન વાહનયોગ, આવકનું પ્રમાણ જળવાઈ રહે. ધંધાકીય શુભ સમય રહે.
કર્ક (ડ,હ) ઃ જમીન, વાહન, મકાનના યોગ બને. નાણાંકીય Âસ્થતિ મજબૂત બને. આરોગ્ય સુખાકારી સારી રહે.
સિંહ (મ,ટ) ઃ પરદેશ સંબંધી શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ. વિવાદો સંબંધી પ્રશ્નો હલ થાય. વારસાગત મિલકતના પ્રશ્નો હલ થાય.
કન્યા (પ,ઠ,ણ) ઃ નોકરીમાં બદલી-બઢતીની શક્યતા રહે. સમય સુભ ફળદાયી બને. અભ્યાસમાં પ્રગતિ.
તુલા (ર,ત) ઃ પરદેશથી સુભ સમાચાર મળે. આવકનું પ્રમાણ જળવાઈ રહે. આકÂસ્મક ધન લાભ થાય.
વૃશ્વિક (ન,ય) ઃ કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળે. વારસાગત મિલકતની પ્રાપ્તિ થાય. મિત્રોના સહકાર મળી રહે.
ધન (ભ,ધ,ફ) ઃ ઇષ્ટદેવની ઉપાસનાથી રાહત થાય. ધાર્મિક પ્રવાસ થાય. કુટુંબસુખ મળે. પરદેશથી શુભ સમાચાર મળે.
મકર (ખ,જ) ઃ રાજકીય ક્ષેત્રે જવાબદારીમાં વધારો થાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ ફળદાયી નિવડે.
કુંભ (ગ,શ,સ) ઃ નોકરિયાતને ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળી રહે. આરોગ્યની સારસંભાળ રાખવી.
મીન (દ,ચ,ઝ,થ) ઃ બુદ્ધિ-વિવેકથી કાર્યસિદ્ધ થાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ ફળદાયી બને. શેરબજારમાં લાભ થાય.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here