Thursday, December 26, 2024
HomeEntertainment~જોતા રહો દરેક સોમવારથી શુક્રવારે સવારે 11 વાગ્યાથી શિન ચાનની નટખટ હરકતો,...

~જોતા રહો દરેક સોમવારથી શુક્રવારે સવારે 11 વાગ્યાથી શિન ચાનની નટખટ હરકતો, ફક્ત સોની યેય!પર~

Date:

spot_img

Related stories

spot_img

તમારી ફેવરીટ ચેનલ સોની યેય! પર હાસ્યનો વિસ્ફોટ માણવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે સૌનો ફેવરીટ,
નટખટ કિન્ડરગાર્ટનશિન ચાન નવા ઘરમાં આવી રહ્યો છે.
શિન ચાન અગાઉ ક્યારેય નહીં જોયા હોય તેવા એપિસોડ તેનો મલકાટ, હાસ્યસભર અપારંપરિક એન્ટિક્સ જોવા
મળશે, જે કોમેડીની અજોડ ફ્લેવર તમને પેટ પાકદાવીને હસાવશે. તે દરેક સ્થિતિ માટે અવ્યવહારુ શબ્દો અને
શિમલા મરચા પ્રત્યે તેના લગાવ માટે જ્ઞાત છે. તે તેના નટખટ હરકતોથી તેના વાલીઓ અને શિક્ષકોને
પરેશાન કરતો હોય ત્યારે અથવા તેના મિત્રો સાથે ધીંગામસ્તી કરતો હોય ત્યારે શિમ ચેન આસપાસ હોય તો
ક્યારેય કોઈને કંટાળો આવતો નથી. હવે આ હાસ્યને બેગણું કરતાં શિન ચાન નવા નક્કોર એપિસોડ અને મુવીઝ
સાથે નટખટની તેની ટ્રેડમાર્ક બ્રાન્ડ ઉજાગર કરવા માટે તૈયાર છે, ફક્ત સોની યેય! પર.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here