Wednesday, July 3, 2024
HomeGujaratAhmedabadઈસ્કોન બ્રિજ અકસ્માત મામલો : આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી શકે પોલીસ,...

ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલો : આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી શકે પોલીસ, રિમાન્ડની કરાશે માંગણી

Date:

spot_img

Related stories

Thar-Fortuner accident: 3 killed, one injured

Early morning Fortuner was coming towards Bhopal from Vaishnodevi....

Canopy collapsed at Rajkot airport, disaster caused by heavy rain

The canopy (German Dome) has collapsed at the Rajkot...

Heavy rain in Ahmedabad:

Meteorological department has given orange alert in 5 districts...

South African team in World Cup final for the first time,

South Africa have made it to the World Cup...
spot_img

ગઈકાલે આરોપી અને તેના પિતાની અકસ્માત સ્થળે જાહેરમાં ઉઠકબેઠક કરાવી હતી

FSLના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે કારની સ્પીડ 160ની હતી

ગઈકાલે ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અકસ્માતમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત કારમાં સવાર તમામને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ મામલે પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ગઈકાલે મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા સહિત 5 લોકોની પોલીસે અટકાયત કરી હતી અને પોલીસે માનવ વધનો ગુનો દાખલ કર્યો હતો.

ગઈકાલે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

આ કેસમાં ગઈકાલે પોલીસે બાપ દિકરાને સાથે રાખીને જ્યાં અકસ્માત થયો હતો ત્યાં જ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જે જગ્યાએ કાર અથડાવીને લોહીના ખાબોચિયાં ભર્યા હતા ત્યાં જ બાપ-દીકરાએ કાન પકડીને જાહેરમાં ઉઠકબેઠક કરીને માફી માંગી હતી. આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરવામાં આવશે. આ ઉપરાંત FSLના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે કારની સ્પીડ 160ની હતી.

Thar-Fortuner accident: 3 killed, one injured

Early morning Fortuner was coming towards Bhopal from Vaishnodevi....

Canopy collapsed at Rajkot airport, disaster caused by heavy rain

The canopy (German Dome) has collapsed at the Rajkot...

Heavy rain in Ahmedabad:

Meteorological department has given orange alert in 5 districts...

South African team in World Cup final for the first time,

South Africa have made it to the World Cup...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here