Friday, July 5, 2024
HomeGujarat190 કિમીની ઝડપે આગળ વધ્યુ ‘મેકુનુ’, ગુજરાતનાં તમામ બંદરોને કરાયા એલર્ટ

190 કિમીની ઝડપે આગળ વધ્યુ ‘મેકુનુ’, ગુજરાતનાં તમામ બંદરોને કરાયા એલર્ટ

Date:

spot_img

Related stories

ICHELIN Guide Dubai 2024 Underpins Emirate’s Status As Culinary Hotspot

● Third edition of MICHELIN Guide Dubai unveiled during...

Anita Bhabhi’s sudden death in a bus accident?

Get ready for a shocking twist in the new...

Good news for people who want to travel to Thailand from Ahmedabad

oing to Thailand will be cheaper A low-cost airline is...

Why eat soil after victory? It was such a moment, see what Rohit Sharma replied

The Indian team reached Delhi from Barbados after winning...
spot_img

સૌથી વિનાશક વાવાઝોડા મેકુનુને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા મેકુનુને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ વાવાઝોડાને વેરી સિવિયર સાયક્લોનીક સ્ટ્રોમની કેટેગરીમાં મુકવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં ફરીથી હવાનું દબાણ સર્જાયુ છે. મેકુનુ દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં પહોંચ્યું છે.

મેકુનુ 190 કિમીની ગતિએ આગળ વધી રહ્યું છે અને તે અત્યારે ઓમાનનાં દક્ષિણથી 390 કિમી દૂર છે. 24 કલાકમાં ઉત્તર-પશ્ચિમ તરફ તેના આગળ વધવાની શક્યતા છે. તે 160-170 પ્રતિ કલાકની ઝડપે આગળ વધશે તેવી શક્યતાઓ છે. આગામી 24 કલાકમાં તે વેરી સિવિયરમાંથી એક્સ્ટ્રેમલીમાં ફેરવાશે. વાવાઝોડાની ગતિ વધીને 190 કિમી પણ થાય તેવી શક્યતાઓ છે.

alert-given-on-sea-shore-because-of-mukunu-cyclone-in-gujarat
alert-given-on-sea-shore-because-of-mukunu-cyclone-in-gujarat

આ વાવાઝોડાને લઇને ગુજરાતનાં તમામ બંદરોને એલર્ટ કરવામાં આવ્યા છે. તકેદારીનાં ભાગરૂપે 2 નંબરનાં સિગ્નલ લગાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. દરિયાકાંઠા પર 28મીમે સુધી મેકુનુની અસર રહેશે.

ICHELIN Guide Dubai 2024 Underpins Emirate’s Status As Culinary Hotspot

● Third edition of MICHELIN Guide Dubai unveiled during...

Anita Bhabhi’s sudden death in a bus accident?

Get ready for a shocking twist in the new...

Good news for people who want to travel to Thailand from Ahmedabad

oing to Thailand will be cheaper A low-cost airline is...

Why eat soil after victory? It was such a moment, see what Rohit Sharma replied

The Indian team reached Delhi from Barbados after winning...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here